શ્રી વિષ્ણુ પુરાણ જ્ઞાન યજ્ઞ

ડાકોર ના ઠાકોર ના સાંનિધ્ય માં …..

શ્રી વિષ્ણુ પુરાણ જ્ઞાન યજ્ઞ 

વક્તા: યોગનિષ્ઠ અગ્નિશિખાજી

તા: 9-03-2025 થી  13-03-2025

ફાગણ સુદ – 10 (રવિવાર )  હોળાષ્ટક  ફાગણ સુદ – 14 (ગુરુવાર )

પંચ દિવસીય જ્ઞાન યજ્ઞ  નું  આયોજન કરવામાં આવ્યું છે.

  • સવારે  9:30 થી 12:30  – યોગ  યજ્ઞ સમાધાન
  • શારિરીક – માનસિક  સંતુલન ની ચાવી …
  • વધતી  ઉંમર સાથે સ્વસ્થ રહેવાની કળા ….
  • સાંજે  3:00 થી 6:00 – વિષ્ણુપુરાણ જ્ઞાન યજ્ઞ
  • ભગવાન વિષ્ણુ ની મુખ્ય લીલાઓ નું  આધ્યામિક પ્રવચન

સ્થળ

” માધવ બાગ ” કૃષ્ણાશ્રય ગૌશાળા  – ડાકોર

– યાત્રી નું ન્યોચ્છાવર 1500/- પાંચ દિવસ

( રહેવા  – સવારે નાસ્તો – બે  સમય  ભોજન સાથે )

યાત્રી એ  ડાકોર તા ; 9-03-2025 ના રોજ સવારે સ્વ ખર્ચે  પહોંચવાનું રહેશે.

જ્ઞાન યજ્ઞ  ની એક  દિવસની સેવા Rs. 25000/- સ્વીકાર્ય છે.

સંપર્ક: અમિત મિસ્ત્રી

મો: 9428017063